#JOURNALIST Anchor, Producer @News18guj Earlier @abpasmitatv @Sandeshnews, Newsonline. VIEWS HERE ARE PERSONAL. जय हिंद
ツイート
10024
フォロー
69
フォロワー
17250

ハッシュタグ

39

1

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

ભાજપના નેતા સરકાર અને સુપ્રીમના આદેશને ઘોળીને પી ગયા કાંતિ ગામીતે પૌત્રીની સગાઈમાં હજારોની ભીડ ભેગી કરી https://t.co/niJbWWax3c

2日前

32

2

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

મહેરબાની કરીને કાલે નિકળી ના પડતા જાણે 2 દિવસના બહાને 20 દિવસનું ભેગું કરવાનું હોય આપડી અત્યાર સુધીની ભુલ 2 દિવસ માટે કફર્યું લાવી છે હવે પાછી ભૂલ કરીને 20 દિવસ માટે ના લાવતા 🙏🏻 #Ahmedabad

14日前

30

3

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

દિવાળી બાદનું સ્પેશિયલ પેકેજ ૨ દિવસ અને ૩ રાત @પોતાના ઘરે સ્પોન્સર :- અમદાવાદ કોર્પોરેશન #Ahmedabadcurfew #ahemdabad

14日前

28

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

દેવભૂમિ દ્વારકાઃ જાહેરમાં દેશી દારૂની ડિલિવરી...!!!! પોલીસનો ખોફ જ નથી કે શું? https://t.co/JqulKw1lJs

16日前

28

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

ગુજરાતમા સરકારે લગ્નમાં જેટલાની મંજૂરી આપી છે. એટલા તો ત્યા રસોડામા "દાળ" ચાખવા ઊભા હોય છે 🤣🤣

6日前

28

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

અહીંયા તો મેચ #india જ જીત્યું 😉 #INDvsAUS https://t.co/cWRAfH9RZF

4日前

25

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

#BigBreaking મુખ્યમંત્રી @vijayrupanibjp અંદાજીત આજે સાંજે 6.30 વાગે જનતાને સંબોધન કરશે...!!! @News18Guj @BJP4Gujarat @CMOGuj @iPankajShukla

11日前

25

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

28મી નવેમ્બર PM #મોદી આવશે ગુજરાત 28મીએ અમદાવાદ આવશે #PM ઝાયડસ કેડિલાની વેક્સિનનું નિરીક્ષણ કરશે ઝાયડસના પ્લાન્ટની પણ લઈ શકે મુલાકાત ઝાયકોવ-ડી વેક્સિનનું થઈ રહ્યું છે નિર્માણ અમદાવાદમાં PM કરી શકે છે જાહેરાત PMના કાર્યક્રમને અપાઈ રહ્યો છે આખરી ઓપ #NarendraModi #zydus

7日前

22

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

કોરોના કાળમાં માસ્કનો ઉપયોગ ન કરનાર સામે હાઇકોર્ટની સરકારને સલાહ “માસ્ક ન પહેરે તેવા લોકો પાસેથી દંડની સાથે ઓછામાં ઓછા 8 દિવસ કોવિડ સેન્ટરમાં સર્વિસ કરાવે” આ અંગે સરકાર વિચારે અને પોતાનો જવાબ રજૂ કરે - HC #Gujarat #HighCourt

6日前

19

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ ને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે #Gujarat #schoolsreopening #BIGBREAKING

14日前

18

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

આપણા ઈગો અને સ્વમાનની રેસમાં હાર તો હંમેશા સંબંધોની જ થાય છે.....!!!

4日前

18

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

અમદાવાદમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 સુધી સંપૂર્ણ બંધ રહેશે દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. #AhmedabadCurfew #Coronavirus @AmdavadAMC @CMOGuj @vijayrupanibjp @News18Guj

14日前

18

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય વાવાઝોડાને નામ અપાયું “ગતિ” ગતિ વાવાઝોડું 6 કલાકે 32 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે 26 નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આગાહી પ્રમાણે ગતિ વાવાઝોડું યમન તરફ આગળ વધશે

11日前

18

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

‘ચિંતિત સવાલ’ રવિવારે મતદાર સુધારણા કાર્યક્રમમા જવું કે નહી સાહેબ 😂 લી- આપનો મતદાર 😭 કોઈ પાસે જવાબ હોય તો આપજો 😜

13日前

18

Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
Twitter Icon

ભટકતા રહેવું કોને ગમે સાહેબ, પણ ખરેલા પાનનું ઠેકાણું, હવાને આધીન હોય છે....!!!!!

2日前



RT先またはリプライ先

Dhwani Dholakia@dhwansdave
Siddharth Dholakia (News18 Gujarati) 🇮🇳@SidDholakia
News18Gujarati@News18Guj
Patat Lakhman@Luck_man_patat
Gujarat Inside@GujaratInside
Janak Dave@dave_janak